નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા માં આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બન્યો. ૮૦‌ વર્ષ થી સ્થાનિકો હાલાકી વેઠવા મજબૂર.

નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા રઘુભાઈ સાપટા ની ઘર તરફ જતો રસ્તો.
આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બનતા ૮૦‌ વર્ષથી તેઓ તકલીફ વેઠી રહ્યા છે.

તમામ રજૂઆત છતાં તંત્ર અહીં સુધી પહોચવામાં નિષ્ફળ. ”
વલસાડ તાલુકા ના છેવાડે આવેલા નાના પોંઢા ગામ મા આવેલા કાકડકકોપર ગામ ના ખોરી ફળીયા મા આવેલ રઘુભાઈ સાપતા ભાઈ ના ઘરે પાસેથી પસાર થતો રસ્તો આઝાદી ના ૮૦ વર્ષ બાદ પણ ન બનતા ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે
તંત્ર ને વારંવાર રજુઆત કરી છતાં પણ રસ્તા નું નવીનીકરણ તો દૂર પણ સમાર કામ પણ થતું નથી.

વિકસિત ગુજરાત ના તમામ દાવા પોકળ સાબિત થતા નજરે પડે પડે છે.તંત્ર ક્યારે જાગશે? ને ક્યારે કામગીરી કરશે?એતો આવનાર સમય જ બતાવશે.

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટ – ભુપેન્દ્ર પટેલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં વરસાદી પાણી ભરાતા ચાર લોકોને સલામત સ્થળે ખસેડાયા.

વાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં વરસાદી પાણી ભરાઈ જતા ચાર લોકોને સલામત સ્થળે ખસેડાયા વાંસદા: સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં કાવેરો નદીનું…

વાંસદા તાલુકા માં ભારે વારસાદના કારણે ૪૯ થી વધુ રસ્તાઓ પરના લો લેવલ કોઝવે અને માઇનોર બ્રિજ ને થયેલ નુકસાન ની મરામત ચાલુ.

વાંસદા તાલુકામાં તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ થયેલ ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં આવેલા પૂરને કારણે ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોને જોડતા લો લેવલ કોઝવે) અને માઇનોર બ્રિજ પર પાણી ફરી વળ્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!