સુરત
સુરત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ
જિલ્લાની 16 વિધાનસભાની બેઠક પર યોજાઈ હતી ચુંટણી. ચૂંટણીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોEVM સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવીજિલ્લાની 16 બેઠકોના 168 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ. 8 ડિસેમ્બરે વિધાનસભાની…
મોટામિયા માંગરોલ : આવતી કાલે પ્રથમ તબક્કાનુ વિધાનસભાનું મતદાન યોજનાર છે જે અંતર્ગત એસ.પી મદ્રેસા હાઈસ્કૂલ ના સંકુલમાંથી 156 માંગરોલ વિધાનસભાના 263 જેટલા મતદાન બુથો ઉપર મતદાન થશે
156 માંગરોલ વિધાનસભાના 263 બુથ ઉપર તમામ મતદાન સ્ટાફ રવાના.. જનરલ ઓબ્ઝર્વર કંચન વર્મા (IAS) એ મુલાકાત લીધી તાલુકામાં 7 મહિલા સખી બુથ પણ બનાવવામાં આવેલ છે જેમાં મતદાનના દિવસે…
સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાજપમાં જોડાયા
ગણપતસિંહ વસાવાના હસ્તે કેસરિયો ધારણ કર્યો માંગરોળ કોંગ્રેસમાં ફરી ભંગાણ સર્જાયું યુવા નેતા અને ચિતલદા ગામનાં માજી સરપંચ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અજીત વસાવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા…
સુરત
ચૂંટણી તાણે વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા
માંગરોળ તાલુકા કોંગ્રેસના મહામંત્રી, તાલુકા પંચાયત સભ્ય ભરતસિંહ કઠવાડીયા અને કોગી આગેવાન, વટારીયા સુગરના માજી ડિરેક્ટર જયેન્દ્રસિંહ કઠવાડીયા ભાજપમાં જોડાયા રિપોર્ટ -વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ
સુરત
માંગરોળ ના ભાટકોલ ખાતે લઘુમતી સંમેલન યોજાયું
લઘુમતી સંમેલનમાં ભાજપ માંગરોળ બેઠકના ઉમેદવાર ગણપતસિંહ વસાવાએ આપી હાજરી મુસ્લિમ સમાજના અને કોગી કાર્યકરો એ પણ ભાજપ ઉમેદવાર ને સમર્થન આપ્યું માંગરોળ મુસ્લિમ સમાજ ભાજપ સાથે રહેવાની મુસ્લિમ આગેવાનો…
વાંકલ કોંગ્રેસના આગેવાન જગતસિંહ વસાવાએ આપ્યું રાજીનામું
કોંગ્રેસના આગેવાન જગતસિંહ વસાવાએ આપ્યું રાજીનામુંટિકિટ ન મળતાં કોંગ્રેસનો સાથ છોડ્યો હોવાનું મનાઈ રહ્યું છે. માંગરોળ વિધાનસભાની બેઠક પર ટિકિટ ન મળતા રાજીનામું.સંભવિત ઉમેદવારો તરીકે જગતસિંહ વસાવા અને અનિલ ચૌધરીનું…
સુરત ગ્રામ્યની ભાજપનો ગઢ ગણાતી 156-માંગરોળ વિધાનસભાની બેઠક પરથી ગણપતસિંહ વસાવા એ ઉમેદવારી નોંધાવી
ગણપતસિંહ વસાવાએ ઉમેદવારીપત્ર ભર્યુ ભાજપની પ્રથમ યાદી જાહેર થતાંની સાથે જમાંગરોળ વિધાનસભાની બેઠક પર ભાજપનાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.મોસાલી ગ્રાઉન્ડ ખાતેથી રેલી સ્વરૂપે લોકો એ મોટીસંખ્યામાં હાજરી…
સુરત 156-માંગરોળ વિધાનસભા બેઠક પર ગણપતસિંહ વસાવાને ટિકિટ મળી
કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી સતત ચાર ટર્મથી ધારાસભ્ય રહી ચૂક્યા છે વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે સતત પાંચમી વખત પસંદગી થતા કાર્યકરોમાં ખુશી રીપોર્ટ_ વિનોદ…
આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગૌરાંગ વસાવાને માંગરોળ બેઠક પર ટિકિટ નહીં મળતા રાજીનામું આપી ભાજપમાં જોડાયા
વાંકલ ગામે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટી પૈસા લઈ ટિકિટ વહેંચી રહી હોવાનો આક્ષેપ કર્યો. વાંકલ..માંગરોળ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગૌરાંગ વસાવા એ વાંકલ ગામે…
ઉમરપાડા ના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું.
ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયુ ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું. વાંકલ:ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું હતું.છેલ્લા 35 વર્ષથી આ રીતે રમતોત્સવનું આયોજન કરવામાં આવે…