સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાજપમાં જોડાયા

0
172

ગણપતસિંહ વસાવાના હસ્તે કેસરિયો ધારણ કર્યો

માંગરોળ કોંગ્રેસમાં ફરી ભંગાણ સર્જાયું

યુવા નેતા અને ચિતલદા ગામનાં માજી સરપંચ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

અજીત વસાવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા

રીપોર્ટ -વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here