કોંગ્રેસના આગેવાન જગતસિંહ વસાવાએ આપ્યું રાજીનામું
ટિકિટ ન મળતાં કોંગ્રેસનો સાથ છોડ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
માંગરોળ વિધાનસભાની બેઠક પર ટિકિટ ન મળતા રાજીનામું.
સંભવિત ઉમેદવારો તરીકે જગતસિંહ વસાવા અને અનિલ ચૌધરીનું નામ ચર્ચામાં હતું.
કોંગ્રેસની ઉમેદવારોની યાદી જાહેર થતાં અનિલ ચૌધરીને ટિકિટ મળી.
ટિકિટ ન મળવાને કારણે નારાજ હતાં
રીપોર્ટ :- વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ