ગણપતસિંહ વસાવાએ ઉમેદવારીપત્ર ભર્યુ
ભાજપની પ્રથમ યાદી જાહેર થતાંની સાથે જ
માંગરોળ વિધાનસભાની બેઠક પર ભાજપનાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.મોસાલી ગ્રાઉન્ડ ખાતેથી રેલી સ્વરૂપે લોકો એ મોટીસંખ્યામાં હાજરી આપી
મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો તેમનાં સમર્થનમાં મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતાં અને ઉમેદવારી પત્રક ભરી ચુંટણી અધિકારીને સુપ્રત કરાયું હતું.મોસાલી ખાતે વિજય સંકલ્પ સભા સંબોધતી વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતાં.
રીપોર્ટ –વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ