News

સુરત
માંગરોળ ના ભાટકોલ ખાતે લઘુમતી સંમેલન યોજાયું

લઘુમતી સંમેલનમાં ભાજપ માંગરોળ બેઠકના ઉમેદવાર ગણપતસિંહ વસાવાએ આપી હાજરી

મુસ્લિમ સમાજના અને કોગી કાર્યકરો એ પણ ભાજપ ઉમેદવાર ને સમર્થન આપ્યું

માંગરોળ મુસ્લિમ સમાજ ભાજપ સાથે રહેવાની મુસ્લિમ આગેવાનો એ ખાત્રી આપી.

રીપોર્ટ -વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

Related Posts

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!