સુરત
ચૂંટણી તાણે વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા

0
76
ભાજપના ઉમેદવાર ગણપતસિંહ વસાવા ના હસ્તે ખેસ ધારણ કર્યો

માંગરોળ તાલુકા કોંગ્રેસના મહામંત્રી, તાલુકા પંચાયત સભ્ય ભરતસિંહ કઠવાડીયા અને કોગી આગેવાન, વટારીયા સુગરના માજી ડિરેક્ટર જયેન્દ્રસિંહ કઠવાડીયા ભાજપમાં જોડાયા

રિપોર્ટ -વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here