જિલ્લાની 16 વિધાનસભાની બેઠક પર યોજાઈ હતી ચુંટણી.
ચૂંટણીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
EVM સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
જિલ્લાની 16 બેઠકોના 168 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ.
8 ડિસેમ્બરે વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થશે
રીપોર્ટ- વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ