બ્રહ્મ કમળ. સોમવાર નાં પ્રથમ દિવસે દુર્લભ અદભુત પાવિત્ર બ્રહ્મ કમળ ખીલ્યું.
પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર નાં દીને સંધ્યા સમયે ખીલ્યું બ્રહ્મ કમળ. વર્ષ માં એકવાર શ્રાવણ માસમાં જ આ દુર્લભ પવિત્ર બ્રહ્મ કમળ નાં ભાગ્યે જ દર્શન થાય છે.…
વાંસદા હનુમાનબારી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રંગે ઉજવણી કરાઈ
વાંસદા તાલુકાના હનુમાનબારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિ જિલ્લા કક્ષાના અધિકારી CDPO હીનાબેન ગામીત મેડમ લાયઝન અધિકારી ઉમેશભાઈ પટેલ તાલુકા પંચાયત…
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે દિવ્ય રોહીત મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન .કુલ ૫૧ યુનિટ રક્તદાન .
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે દિવ્ય રોહીત મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 51 કુલ યુનિટ રક્તદાન ભેગું થયું.બધાજ રક્તદાતાઓ નો આભાર માન્યો હતો રક્તદાન મહાદાન તરીકે…
વાંસદા તાલુકા ના હનુમાનબારી ગામે શાળા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી.
વાંસદા તાલુકા ના હનુમાનબારી ગામે શાળા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં દીપ પ્રાગટ્ય બાદ બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું આચાર્ય ઉમેશભાઈ એ આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ…
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ.
—વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ. – રક્તદાન શિબિર માં 34 રક્તદાતા ઓએ રક્તદાન કર્યું જેમાં વાંસદા ના મામલતદાર વસાવા સાહેબ. તેમજ તાલુકા…
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે સ્મશાન ભુમી અને બ્લોક પેવીંગ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યુ
આજ રોજ હનુમાનબારી ગામે સ્મશાન ભુમી અને બ્લોક પેવીંગ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યુ જેમાં સ્મશાન ભૂમિ ના 260000. અને બ્લોક પેવીંગ ના 70000 મંજુર થયા જેમાં તાલુકા પંચાયત સદસ્ય…
વાંસદા તાલુકાના માનકુનિયા ગામેથી પગપાળા માતાજીનો રથ લઈ ઉનાઈ માતા ના દર્શન અર્થે નીકળ્યા માતાજીનો રથ હનુમાનબારી ગ્રામ પંચાયત પાસે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ભાદરવી પૂનમ નિમિત્તે આદ્યશક્તિ માં અંબાના 50થી વધુ ભક્તો માનકુનિયા ગામેથી માં અંબાના જય ઘોષ કરતા પગપાળા માતાજીનો રથ લઈ ઉનાઈ માતા ના દર્શન કરવા નીકળ્યા હતા. માતાજીનો રથ બપોરે…