પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર નાં દીને સંધ્યા સમયે ખીલ્યું બ્રહ્મ કમળ. વર્ષ માં એકવાર શ્રાવણ માસમાં જ આ દુર્લભ પવિત્ર બ્રહ્મ કમળ નાં ભાગ્યે જ દર્શન થાય છે.
વાંસદા તાલુકાના હનુમાનબારી નાં સ્થાનિક વિનોદભાઇ સુમનભાઇ કોટારીયા નાં ઘરે દર વરસે શ્રાવણ માં બ્રહ્મ કમળ ખીલે છે.
TODAY 9 SANDESH NEWS
રીપોર્ટ – અમિત મૈસુરિયા