હનુમાન બારી ચાર રસ્તા થી પંચાયત તરફ વીજ પોલના 10 થાંભલા ઉભા કરવામાં આવ્યા આમ હનુમાનબારી ગામ પંચાયત દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા જેમાં તાલુકા પંચાયત સદસ્ય યોગેશ દેસાઈ. સરપંચ રાકેશ પટેલ. તલાટી કમ મંત્રી. વિમલ મેગા. ડેપ્યુટી સરપંચ ધર્મિષ્ઠાબેન. સભ્ય રાજુભાઈ. પ્રિયંકા બહેન. વર્ષા બહેન. વિજયભાઈ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા