વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ.

0
300

—વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ.

– રક્તદાન શિબિર માં 34 રક્તદાતા ઓએ રક્તદાન કર્યું જેમાં વાંસદા ના મામલતદાર વસાવા સાહેબ. તેમજ તાલુકા પંચાયત સદસ્ય યોગેશ દેસાઈ.ડોકટર લોચનશાસ્ત્રી, સરપંચ રાકેશભાઈ. એકતા ગ્રુપ ના હનીફ સોડાવાળા. તથા બાંકડા ગુપ ના ગોટુભાઈ. વેપારી રાજુભાઈ. જીતેન્દ્રભાઈ. રમેશ ભાઈ. મેહુલ ભાઈ. પોલીસ સ્ટાફ અનિલભાઈ. અશોક ભાઈ હાજર રહ્યા હતા.

જેમાં માજી સરપંચ રાજુભાઈ,નાનીભમતી ના માજી સરપંચ વિનોદ ભાઈ મોટી ભમતી ના સરપંચ. વિનોદભાઈ ચારણ વાડા ના સરપંચ મહેશ ભાઈ હાજર રહ્યા હતા.

અંતે વેદાંશી હોસ્પિટલ ના ડોક્ટર વિનુભાઈ જાધવ એ રક્તદાતા નો આભાર માન્યો હતો.સાથે વેદાંશી હોસ્પિટલ ને આ ઉમદા માનવતા નાકાર્ય બદલ આભાર પત્ર પણ આપવામાં આવ્યો

TODAY 9 SANDESH NEWS દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ—અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here