આજ રોજ હનુમાનબારી ગામે સ્મશાન ભુમી અને બ્લોક પેવીંગ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યુ
જેમાં સ્મશાન ભૂમિ ના 260000. અને બ્લોક પેવીંગ ના 70000 મંજુર થયા જેમાં તાલુકા પંચાયત સદસ્ય યોગેશ દેસાઈ . સરપંચ રાકેશભાઈ. ડે.સરપંચ પ્રિયંકા બહેન તલાટી વિમલભાઈ. માજી સરપંચ રાજુભાઈ. ગામ પંચાયત સદસ્ય રાજુભાઈ. વિજય ભાઈ. વર્ષા બહેન. જમનભાઈ ધર્મિષ્ઠાબેન. ગ્રામજનો દિનેશ ભાઈ. ધીરુભાઈ. વિજય ભાઈ. રઘૂભાઈ. વગેરે હાજર રહ્યા હતા
રીપોર્ટ – અમિત મૈસુરીયા – વાંસદા