વાંસદા તાલુકા ના હનુમાનબારી ગામે શાળા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી
જેમાં દીપ પ્રાગટ્ય બાદ બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું આચાર્ય ઉમેશભાઈ એ આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ તાલુકા પંચાયત સદસ્ય યોગેશ દેસાઈએ જમીન દાતાનો આભાર માન્યો અને વાલીઓને બાળકો પ્રત્યે પ્રેમ ભાવ રાખી સારા સંસ્કાર નું સિંચન કરવા જણાવ્યું અને ત્યારબાદ શાળા પરિવાર સાથે કેક કાપવામાં આવી.
આ કાર્યક્રમ માં ગામના સરપંચ રાકેશભાઈ પટેલ. ગામ પંચાયત સદસ્ય વિજયભાઈ. રાજુભાઈ. ધર્મિષ્ઠાબેન એસએમસી સભ્ય ચુનીલાલભાઈ. રઘુભાઈ બીપીન ભાઈ ગ્રામજનો હાજર રહ્યા હતા
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-