ઉનાઇ નવસારી જિલ્લા ગામીત સમાજ દ્વારા સમાજના યુવાનોમાં એકતા જળવાય રહે એ ઉમદા હેતુથી ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
નવસારી જિલ્લા ગામીત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુંતારીખ 8 થી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં ગામીત સમાજની 16 જેટલી ટીમો ભાગ લેશે ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન…
વાંસદા
આંબાબારી પ્રાથમિક શાળા નવતર ઇકોફ્રેન્ડલી પ્રોજેક્ટ માં પ્રથમ ક્રમાંક
શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય, GCERT- ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન – નવસારી દ્વારા આયોજિત નવતર ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ માં વાંસદા તાલુકાની આંબાબારી પ્રાથમિક શાળા એ પ્રથમ ક્રમાંક મેળવ્યો આ…
વાંસદા તાલુકાના લાછકડી ગામે વૃંદાવન (BAIF) ખાતે સજીવ ખેતી જાગૃતિ શિબિર યોજાઈ.
નવસારી કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન કરાયું.
……….
વાંસદા તાલુકાના લાછકડી ગામેBAIf વૃંદાવનના સહયોગથી ખેતીલક્ષી ખેડૂતોના હિતમાં સજીવખેતી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુ ગામના ખેડૂતો, સંસ્થાના શરૂઆતના અનુભવી કર્મચારી,સંસ્થાના તમામ હાલના કર્મચારી, તથા વસુંધરા મંડળીના…
Watch “વાંસદા કુમારશાળા માં અભ્યાસ કરતા ધોરણ ૪ અને ધોરણ ૭ માં બે વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ” on YouTube
વાંસદા કુમારશાળા માં અભ્યાસ કરતા ધોરણ ૪ અને ધોરણ ૭ માં બે વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ કોરોનટાઇન કરાયા. .. વાંસદા કુમાર શાળા ના આચાર્ય હીનાબેન દ્વારા કોટેજ હોસ્પિટલ…
નવસારી સંકલિત વાંસદા આદિજાતિ વિકાસ પ્રાયોજના વહીવટદારશ્રી તરફથી દિપાવલી ની શુભકામના
નવસારી નાં વનબંધુ ઓને નવા વર્ષ ની શુભકામના
