વાંસદા ગામના પાટાફળિયા ખાતે આદિવાસી પરંપરા અનુસાર તેરા ની હવાન કરવા માં આવી

0
145

વાંસદા ગામના પાટાફળિયા ખાતે આદિવાસી પરંપરા અનુસાર તેરા ની હવાન કરવા માં આવી હતી. આ હવાન માં ગામ લોકો ભેગા મળી ને ગામ દેવી ની પૂંજા કરે છે ગામ દેવી પાસે સારા પાક ની અને માનવી ના રક્ષણ માટે ની આરાધના કરે છે આ હવાન પછી ગામ લોકો રોપણી ચાલુ કરે છે આ પ્રસંગે માજી ગ્રામ પંચાયત સભ્ય સુનિલભાઈ , ગણપતભાઇ , છગનભગત , કિરણ પાડવી (પી.આઈ) , પપુભાઈ , મહેન્દ્રભાઈ , પ્રવીણભાઈ, રમેશભાઈ, નિલેશભાઈ, કમલેશભાઈ, સુરેન્દ્રભાઈ, પ્રફુલભાઈ, હર્દીપભાઈ વગેરે તથા અન્ય ગામ જનો હજાર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here