વાંસદા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
જે માં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં વસતા સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે
કે ગીર , બરડા , આલેચના નેસડામાં વસતા રબારી , ભરવાડ , ચારણ જેઓ ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો લીધેલ છે તેમની વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સમગ્ર વાંસદા તાલુકાના આદિવાસી સમુદાયવતી આદિવાસી સંગઠન દ્વારા વાંસદા કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કુકણા સમાજના પ્રમુખ બાબુ
ભાઈ, રણજીતભાઇ, સંકેતભાઈ,ચિરાગભાઈ,ભીનારગામના સરપંચ સહીત આદિવાસી સમાજના હિતેચ્છુઓ હાજર રહ્યા હ
તાં
TODAY 9 SANDESH NEWS