ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા.છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.33 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું સક્રિય કેસનું ભારણ હાલમાં 0.27% છે સાજા થવાનો દર હાલમાં 98.52% નોંધાયો છેલ્લા 24 કલાકમાં 14,650 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,21,977 દર્દીઓ સાજા થયા છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા…