ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા.છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા

0
201

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 198.33 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,19,457 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.27% છે

સાજા થવાનો દર હાલમાં 98.52% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 14,650 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,29,21,977 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,930 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.32% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.86% છે

કુલ 86.53 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,38,005 ટેસ્ટ કરાયા

TODAY 9 SANDESH NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here