ધરમપુર તાલુકા પંચાયત ની સામાન્ય સભા નું આયોજન તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી ના અધ્યક્ષતા માં રાખવામાં આવી હતી

જેમાં ધરમપુર તાલુકા ના વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવી 1)આદિમજૂથ ના લોકો ને મંજુર થયેલ આવાસો બાબતે બાકી રહેલ લોકો ને વહેલી તકે પ્રથમ હપ્તો નાખવા બાબતે…

ધરમપુર ના ભેંસદરા ગામે જીલ્લા પંચાયત કોરવડ સીટ માં આવતા તમામ ગામો ની ભેસદરા પ્રીમિયમ લીગ સિઝન -6 નું આયોજન કરવામાં આવ્યુ.

તા.15/12/2023 ના દીને ધરમપુર ના ભેંસદરા ગામે જીલ્લા પંચાયત કોરવડ સીટ માં આવતા તમામ ગામો ની ભેસદરા પ્રીમિયમ લીગ સિઝન -6 નું આયોજન ટીકુ ભાઈ, (જયદીપ)વિવેક ભાઈ, ગોકુળભાઈ,રાકેશભાઈ,આશિષ ભાઈ,ગૌરાંગભાઈ દ્વારા…

ધરમપુર તાલુકાના રાજપૂરી જંગલ મુકામે સંકલ્પ યાત્રા આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો એવા આદરણીય ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ. આદિજાતિ મોરચા પ્રમુખ. ગણેશ બિરારી જી.પંચાયતના સભ્ય.કકડભાઈ.ગામના પ્રથમ નાગરિક એવા ગામના સરપંચ ધીરુભાઈ મુહુંડકર તેમજ ગામના અગ્રણી ઓ તેમજ રજપુરી ગૃપગ્રામ…

error: Content is protected !!