વાંસદા પોલીસ સ્ટેશન તરફ થી સિનિયર પી.એસ. આઇ વિરેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વાંસદા ટાઉનહોલ ખાતે ચૂંટણી ના તમામ ઉમેવારો ની મિટિંગ કરી જરૂરી સૂચના અપાઇ

જેમાં ૬૦ સરપંચના ઉમેદવારો તથા ૮૦ થી ૮૫ જેટલા  વોર્ડ સભ્યો હાજર રહેલ હતા હાજર રહેલ તમામને વાંસદા પોલીસ વડા દ્વારા સુચના આપી સમજાવેલ કે, આદર્શ આચાર સહીતાનું ચુસ્ત પણે…

વાંસદા તાલુકાના વાંગણ ગામે ૪ ડિસેમ્બર 2021 ના રોજ શનિવારે વાંગણ  હાટ બજાર માં આરોગ્ય ની ટીમ દ્વારા આરોગ્ય વિશે માહિતી અપાઇ

વાંસદા તાલુકાના વાંગણ ગામના દુકાનદારો, ગ્રાહકો ગામજનો બધા ને આરોગ્ય વિશે સમજણ આપી.ખાસ કરી કોવીડ ૧૯ બાબતે સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝર, હાથધોવા, વગેરે બાબતે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું ઉપરાંત પ્રા.…

વાંસદા. કૅન્સર થી પીડાતાં દર્દીઓ માટે કેન્સર ફ્રી કેમ્પ ૫ ડિસેમ્બરે બુનિયાદી કુમાર શાળા લાયન્સ કલબ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા આયોજીત

સુનિલ કુંવર – 98987 99988 નામ નોંધાવા સંપર્ક કરો કેન્સર નાં નિષ્ણાંતો ડૉ.સોહમ રાઉત અને ડૉ. કેતા દેસાઈ સેવા આપશે દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરિયા

Happy Happy Birthday to Dear krutika

From : Today 9 sandesh News Chief editor  Nandni Maisuriya

error: Content is protected !!