https://youtube.com/shorts/LL2shhLZmHY?feature=share
વાંસદા તાલુકા ના નવતાડ ખાતે ..માધવ મોરલીની મહેક.. પુસ્તક વિમોચન સમારોહ કરવામાં આવ્યો
વાંસદા તાલુકા ના નવતાડ ખાતે માધવ મોરલી પુસ્તક વિમોચન સમારોહ યોજાયો જેમા સ્વાતંત્ર્ય સેનાની તથા મુબઈ રાજ્ય ના પુર્વ ધારાસભ્ય સદગત શ્રી માધુભાઈ ચૌધરી ના સુદીઘ જાહેર જીવનનાં મહત્વ ના પ્રસંગો ને આવરી લઈને શ્રી મોહનભાઈ મઢીકર દ્વારા તૈયાર કરેલ પુસ્તક.. માધવ મોરલીની મહેક.. પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમારભ ના પ્રમુખ શ્રી જય વિરેન્દ્રસિંહ સોલકી શ્રીમત મહારાજા સાહેબ વાંસદા અતીથી વિશેષ તરિકે શ્રી અનુપસિંહ સોલકી તેમજ વ્યારા થી પાધારેલ પુર્વ મંત્રી શ્રી તુષાર ચૌધરી શ્રી અશોક ચૌધરી આદિવાસી એકતા પરિષદ વેડછી તેમજ બાબરભાઈ પટેલ ઢોડિયા સમાજ પ્રમુખ તેમજ વસત ચૌધરી પ્રમુખ સમસ્ત ચૌધરી સમાજ શ્રી ભગુભાઈ એન દરજી પ્રમુખ આદીવાસી સંસ્કાર માં આજરઈ ડો. સુરેશભાઇ ચૌધરી સમાજ સેવક વ્યારા અને પુર્વ રાજ્યસભા સાસદશ્રી કાનજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા તેમજ પુસ્તક ના લેખક શ્રી મોહનભાઇ મઢીકર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સમસ્ત ચૌધરી પરિવાર ના સહયોગ રહ્યો તેમજ તેમણે તેમના દાદા શ્રી માધુભાઈ ચૌધરીએ જે સ્વપ્ન જોયુ હતુ તે વટવૃક્ષ બની સાકાર થયું
અમિત મૈસુરિયા