. આજ રોજ ડેપ્યુટી સરપંચ ઈશ્વર ભાઇ ચવધરી ની વિધિવત વાંગણ પંચાયત દ્વારા જાહેરાત કરતા લોકો તથા ગામ ના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ આપવા માં આવી હતી. આગેવાનો દ્વારા ફટાકડા ફોડીને થતા મીઠાઈ ખવડાવી આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે તાલુકા યુવા મોરચાના વાંગણ ગામ ના અજય થોરાત, સંજય ગાવિત, માંજી સરપંચ જન્તી ભાઇ થોરાત થતાં અમરત ગવળી, તમામ નવા ચૂંટાયેલા પંચાયત સભ્યયો,આગેવાન
વિપુલ ભાઇ , અમરત ગવળી ની હાજરીમાં આ સતા સોંપવામાં આવી હતી.આ પ્રસંગે કોરોના ગાઈડ લાઈન નું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ મા વાંસદા બાંધકામ સાખા ના મયંક પી પટેલ તથા તલાટી કમમંત્રી શ્રી હાજર રહ્યાં હતાં
. અમિત મૈસુરિયા