જનતા એ જેના પર વિશ્વાસ રાખી વિજેતા બનાવેલ સભ્યો ઓ એ ગ્રામપંચાયત ના કામગીરી વિકાસ ના કામો કરવાની તૈયારી સાથે દરેક હોદેદારોએ જવાબદારી હાથે લીધી …………………. …………………..આ કાર્યક્રમ મા ભાજપ કાર્યકર્તાઓ અને ગામજનો વડીલો એ હાજરી આપી ગ્રામપંચાયતની નવી બેઠક ની સરાહના કરી ગામ ના અગ્રણી વડીલો એ શુભેચ્છા પાઠવી હતી. . .
અમિત મૈસુરિયા