વાંસદા નગર અને તાલુકામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની માંગ સાથે સમસ્ત તાલુકા હિન્દુ સમાજ દ્વારા વાંસદા પોલીસ તથા મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
વાંસદા તાલુકા હિન્દુ સમાજ દ્વારા મામલતદારશ્રી ને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વાંસદાના તમામ જાતી તથા...