વાંસદા તાલુકા હિન્દુ સમાજ દ્વારા મામલતદારશ્રી ને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વાંસદાના તમામ જાતી તથા હિન્દુ જનતાઓનું જણાવવાનું કે વાંસદા નગરમાં અને તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા જેહાદી પ્રવૃત્તિઓ, ધાર્મિક કટ્ટરતા તથા દેશવિરોધી પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં ફેલાવવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે વાંસદા નગરમાં ત્રણ મસ્જિદો નથા નાના બાળકો માટે ૩ મદ્રેસા આવેલ હોવા છતાં પણ એક અલગ ગ્રુપ દ્વારા વિશેષ પ્રવૃત્તિઓ માટે વાસદા ગામમાં મહીડા સાહેબની વાડી અને નવા ફળિયા વિસ્તારમાં મદ્રેસા બનાવીને વાંસદાની શાંતિને ભંગ કરવાનો નો પ્રયત્ન કરવામાં Situs Slot Gacor આવી રહ્યો છે.. ત્યારે આવા બધા તત્વોની સપૂર્ણ તપાસ સાથે તેઓ ક્યાંથી આવેલા છે, ક્યાંના રહેવાસી છે, તેની ઊંડી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી.
વધુમાં જણાવ્યું કે વાંસદા તાલુકામાં દરેકે દરેક બહારથી આવેલા મુસલમાનો તથા પરપ્રાંતિઓના આધારકાર્ડ,રેશનકાર્ડ, અને ચૂંટણીકાર્ડ તપાસ કરી, તેનો યોગ્ય રેકોર્ડ રાખી, પૂરી તપાસ કરવામાં આવે તો વાંસદા જેવા શાંત અને બહુધા આદિવાસી વિસ્તારમાં પણ આ વિઘટનકારીઓના મનસુબા ખુલ્લા પડે તેમ છે.તો આ અંગે પૂર્ણ તપાસ થવા માટે અને
વાંસદાના બહુમતી મુસલમાનો પણ વાંસદામાં નવી મદ્રેસાના વિરોધમાં ગ્રામ પંચાયત વાંસદામાં લેખિતમાં અરજી આપી વિરોધ નોંધાવી ચુક્યા હોય .આ મદ્રેશાની વાંસદામાં કોઈ જરૂર ન હોય એમ જણાવતા હોય, ત્યારે આ આવા બિન જરૂરી બાંધકામ અને કાર્યો તાત્કાલિક ધોરણે બંધ થવા જોઈએ અને તેની સાથે સંકળાયેલા લોકોની ઊંડી Judi Slot Online તપાસ કરી આવા તત્વોની પૂર્ણ તપાસ કરવા નમ્ર વિનતી કરી
આ બાબતની ગંભીરતાથી નોધ લેવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં નગર ની શાંતિ ભંગ થવાની શક્યતા માટે આ વિષય ની તપાસ સાથે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી .
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ
અમિત મૈસુરીયા