તલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવતસિંહ ઝાલા દ્વારા પત્રકાર સાથે અશોભનીય અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરતાં આવેદન અપાયું

પત્રકાર એકતા પરિષદ સમગ્ર રાજ્યના 33 જિલ્લા અને 252 તાલુકામાં કારોબારી ધરાવતી પત્રકારોના હિતમાં કાર્ય કરતી એકમાત્ર રાજ્યવ્યાપી સંસ્થા છે. આ સંસ્થાના સાબરકાંઠા જિલ્લા એકમના મહામંત્રી શ્રી વિપુલસિંહ સોલંકી સાથે…

error: Content is protected !!