વાંસદાની આંબાબારી ખાતે પદ્મ વિભૂષણ પૂર્ણિમાબેન પકવાસા છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. શાળાના બાળકો દ્વારા રજૂ કરેલ આદિવાસી નૃત્યકલા આકર્ષક નું કેન્દ્ર બન્યું હતું.
વાંસદા તાલુકાની શ્રી ગ્રામ સેવામંડળ વાંસદા સંચાલિત શ્રી ગિરિજન આશ્રમશાળા આંબાબારી ખાતે આચાર્ય વિનોબા ભાવેના સર્વોદય વિચારોથી પ્રેરિત કર્મયોગી પરિવાર સુરતના પુરુષાર્થથી સમર્પણ ભવન અભિયાન તથા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી…
વાસદા તાલુકામાં જન્માષ્ટમી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો સાથે જેસીઆઈ રોયલ દ્વારા ભગવત ગીતા કથાનું આયોજન કરવામાં આવ્યું.
TODAY 9 SANDESH NEWS રીપોર્ટ -અમિતમૈસુરીયા
વાંસદા તાલુકાના ભીનાર ગામનું ગૌરવ નિષ્ઠાપટેલ અન્ડર 17 અને મૈત્રી પટેલ અન્ડર 14માં કરાટે સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ.
વાંસદા – વાંસદા તાલુકાના ભીનાર ગામની મૈત્રી અને નિષ્ઠા એ જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં પ્રથમ ક્રમે લાવી ભીનાર ગામનું નામ રોશન કર્યું છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા…
જેસીઆઈ વાંસદા રોયલ આયોજીત શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.
જેસીઆઈ વાંસદા રોયલ આયોજીત શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ દિવસે કથા ના યજમાન જેસીઆઈ વાંસદા રોયલ પરિવાર હાજર રહ્યો. કથાકાર નિલેશ ભાઈ શાસ્ત્રી…
ગુજરાત સરકારશ્રી, શિક્ષણ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે માકડબન ના શિક્ષક શ્રી હેમંતકુમાર ભીખુભાઈ રાઠોડ ને જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરશ્રી ની હાજરીમાં એમને પારિતોષિક એનાયત કરવામાં આવ્યું…
શિક્ષકદિન ના અવસરે ઉમરમાળ પ્રાથમિક શાળા, ગામ – માકડબન ના શિક્ષક શ્રી હેમંતકુમાર ભીખુભાઈ રાઠોડ ને એમના અસરકારક શૈક્ષણિક કાર્ય , શાળા કક્ષાએ તેમણે કરેલ કરેલ નીવનતમ કામગીરી, તેમણે કરેલ…
વાંસદા જેસીઆઇ તથા લાયન્સ કલબ દ્વારા આયોજીત તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ વાંસદા ખાતે યોજાયો
” પ્રાથમિક વિભાગમાં ડીમ્પલબેન પટેલ તથા સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગમાં મુકેશભાઈ દુબે ને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરી ટ્રોફી એનાયત કરવામાં આવી ” વાંસદા તાલુકાના જેસીઆઇ વાંસદા રોયલ…
