જેસીઆઈ વાંસદા રોયલ આયોજીત શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

0
138

જેસીઆઈ વાંસદા રોયલ આયોજીત શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.
આ દિવસે કથા ના યજમાન જેસીઆઈ વાંસદા રોયલ પરિવાર હાજર રહ્યો.
કથાકાર નિલેશ ભાઈ શાસ્ત્રી દ્વારા ” આવે છે આવે છે મારો કૃષ્ણ કનૈયા આવે છે” ના ગુણગાન થી કાનુડા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જેસીઆઈ ના જુનિયર જેસી વિંગ ના સભ્યો એ મટકી ફોડી, માખણ ,ચોકલેટ ,કેક પંજેરી જેવા અનેક જાતના પ્રસાદી નુ વિતરણ કર્યું.
ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ હર્ષોલ્લાસ થી ઉજવામાં આવ્યો.
જેસીઆઈ ઝોન ૮ ના PR પ્રોગ્રામ ના જેસી લલીત બલદાણીયા હાજર રહ્યા ભાગવત કથાના પોજેકટ ચેરમેન જેસી Adv. વિજય પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
ભગવત્ કથા માં ગોવર્ધન નું વર્ણન કરવામાં આવ્યું

TODAY 9 SANDESH NEWS

-રીપોર્ટ -અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here