વાંસદા તાલુકાના રાણીફળીયા ગામની દીકરી પ્રાચી પટેલ અને તેની ટીમ દ્વારા કેન્સરના ઝડપી નિદાન માટે રજૂ કારાયેલા સંશોધનની રાષ્ટ્રીય સ્તર પર સરાહના થઈ. આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યુ !
વાંસદા તાલુકાના રાણીફળીયા ગામની દીકરી પ્રાચી પટેલ અને તેની ટીમ દ્વારા કેન્સરના ઝડપી નિદાન માટે રજૂ કારાયેલા સંશોધનની રાષ્ટ્રીય સ્તર પર સરાહના થઈ. ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ…


