ગુજરાત સરકારશ્રી, શિક્ષણ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે માકડબન ના શિક્ષક શ્રી હેમંતકુમાર ભીખુભાઈ રાઠોડ ને જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરશ્રી ની હાજરીમાં એમને પારિતોષિક એનાયત કરવામાં આવ્યું…

0
274

શિક્ષકદિન ના અવસરે ઉમરમાળ પ્રાથમિક શાળા, ગામ – માકડબન ના શિક્ષક શ્રી હેમંતકુમાર ભીખુભાઈ રાઠોડ ને એમના અસરકારક શૈક્ષણિક કાર્ય , શાળા કક્ષાએ તેમણે કરેલ કરેલ નીવનતમ કામગીરી, તેમણે કરેલ નવતર પ્રયોગો, શિક્ષણ કાર્યમાં તેમના દ્વારા કરાયેલ સવિશેષ ટેકનોલોજીના ઉપયોગ, શાળાને અનેક સિદ્ધિ અપાવવામાં તેમના વિશેષ યોગદાન

બાળકો માટે તેમણે કરેલી સહાય, તેમના સામાજિક યોગદાન , તેમના લોકભાગીદારીના ઉત્કૃષ્ટ કાર્યો બદલ ગુજરાત સરકારશ્રી, શિક્ષણ વિભાગ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પારિતોષિક મળ્યું, જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરશ્રી હાજરીમાં એમને પારિતોષિક એનાયત કરવામાં આવ્યું…

TODAY 9 SANDESH NEWS અમ્રત્ત ગાંવિત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here