વાંકલ: ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે “E-NEWSLETTER INAUGURATION” (ઈ-ન્યુઝલેટરનું 3જુ પ્રતિબિંબ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું:
બર્મિંગહામ 2022માં ઓલિમ્પિક ગેમ્સમાં ટ્રાયથલોન ડેબ્યૂમાં ભારતની શ્રેષ્ઠ દાવ માનવામાં આવતી કુમારી પ્રજ્ઞા મોહન કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઈતર પ્રવૃત્તિઓને બિરદાવી હતી ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી,નાની…
વાંકલ: મોટામિયાં માંગરોળની ગાદી ખાતે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી
ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહોલ સર્જાય તે માટે વિશેષ અભ્યર્થના કરાઇ ચિશ્તીયા સિલસિલાની મોટામિયાં માંગરોલની મુખ્ય ગાદીએ ખાતે ઇદે મિલાદની કોમી એકતા ભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.…
વાંકલ: માંગરોળ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ વિવિધ ગામોમાં 22લાખથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સુરત જિલ્લા પંચાયતના દંડક દિનેશ સુરતી ના હસ્તે કરવામાં આવ્યું.
માંગરોળ તાલુકાના ઝંખવાવ જિ.પં.માં સમાવિષ્ટ ભીલવાડા તા.પં. નાનીફળી અને મોટીફળી ગામે 22લાખથી વિકાસના કામો જેવા કે સીસી રોડનું કામ, પેવર બ્લોકનું કામ, ગટર લાઈનનું કામ, પ્રા. શાળામાં શેડનું કામ વગેરેના…
વાંકલ FPS એસોસિએશનની વિવિધ પ્રશ્ને માંગરોળ મામલતદાર ને આવેનપત્ર પાઠવી રજૂઆત કરી.
વાંકલ: જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો બીજી ઓક્ટોબરથી વિતરણ વ્યવસ્થા અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારી.સસ્તા અનાજના દુકાનદારોના વિવિધ પ્રશ્નો અંગે મામલતદાર એ.સી. વસાવાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરકારમાં અનેક વખત…
વાંકલ: માંગરોલ તાલુકાના નાંદોલા ગામે 20 લાખથી વધુ ના વિકાસ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વાંકલ: માંગરોલ તાલુકાના નાંદોલા ગામે 20 લાખથી વધુ ના વિકાસ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.ઝંખવાવ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં 20 લાખથી વધુ ના કામોનું ખાતમુહૂર્ત સુરત જિલ્લા પંચાયતના દંડક…
Watch “હરઘર તિરંગા યાત્રા ધારાસભ્ય ગણપત વસાવા સાથે માંગરોળ વાંકલ માં ભવ્ય ઉજવણી” on YouTube
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા. Today 9 Sandesh News રિપોર્ટ વિનોદ મૈસુરીયા
વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજ માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
વાંકલ..માંગરોળના વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર…
