વાંસદા તાલુકાના ના વાંગણ ગામ ની પ્રાથમિક શાળામાં ધવ્જ વંદન તથા મુખ્ય શાળા માં સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો.

_વાંસદા તાલુકાના વાગણ ગામના પ્રાયમરી સ્કુલ માં પારંપરિક રીતે ઢોલ વગાડી નારાઓ ના અવાજ થી વાતાવરણ ગુજી ઉઠ્યું. વિદ્યાર્થીઓ એ ગામ માં ધ્વજ સાથે પ્રભાત ફેરી ફરી હતી ત્યાર બાદ…

વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના સ્થાનિક લોકોએ દ્વારા પોતાના પિતૃઓનું સમૂહ માં શ્રાદ્ધ ક્રિયા કરી.

વાંગણ ગામે,(ગહવાડ ફ.) મા નદીના કિનારે પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું. વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના લોકોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. મહારાજ ના માર્ગ દર્શન હેઠળ દર વર્ષ ની…

વાંગણ વાહન માલિકે ડ્રાઇવર સાથે કેવો વ્યવહાર કરવોએ વિષય પર ભાર મુકી નવા 100 ડ્રાઇવર ની તાલીમ ની તૈયારી https://youtube.com/shorts/w74h5Ryy7l8?feature=share

સમાજમાં કેવો વ્યવહાર કરવો જોઇએ માલિકે ડ્રાઇવર સાથે એ વિષય પર ભાર મુકી મગનભાઇ વાંસદા ,ડો. બિપીન ભાઈ દ્ધારા,રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ ના આ આદિવાસી વિસ્તાર માં ઘણાં વરસો થી સમાજ…

વાંસદા તાલુકાના વાંગણ ગામે બિનહરીફ ડેપ્યુટી સરપંચ ચૂંટાયો વાંગણ ગામે સરપંચ ની ઉમેદવાર તરીકે સીતાબહેન નવિન ભાઈ જાદવ વિજેતા જાહેર કરવામાં આવ્યા .

. આજ રોજ ડેપ્યુટી સરપંચ ઈશ્વર ભાઇ ચવધરી ની વિધિવત વાંગણ પંચાયત દ્વારા જાહેરાત કરતા લોકો તથા ગામ ના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ આપવા માં આવી હતી. આગેવાનો દ્વારા ફટાકડા ફોડીને…

error: Content is protected !!