વાંસદા તાલુકાના ના વાંગણ ગામ ની પ્રાથમિક શાળામાં ધવ્જ વંદન તથા મુખ્ય શાળા માં સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો.

0
249

_વાંસદા તાલુકાના વાગણ ગામના પ્રાયમરી સ્કુલ માં પારંપરિક રીતે ઢોલ વગાડી નારાઓ ના અવાજ થી વાતાવરણ ગુજી ઉઠ્યું. વિદ્યાર્થીઓ એ ગામ માં ધ્વજ સાથે પ્રભાત ફેરી ફરી હતી ત્યાર બાદ રાષ્ટ્રધ્વજ ફરકાવી વંદન કરી તમામ આગેવાનો એ દવજ ની સલામી આપી હતી.

સાંસ્કૃતિ કાર્યકમ માં સૌ આગેવાનો જિલ્લા માજી.સભ્ય બારૂક ભાઈ, સરપંચ.સીતાબેન,

વાલીઓ,ગામના વડીલો, ભૂલકાઓ, તથા શાળા ના આચાર્ય શ્રી સંતોષ ભાઈ તથા શાળા ના શિક્ષકો એ ભારે જહેમત ઊઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here