સમાજમાં કેવો વ્યવહાર કરવો જોઇએ માલિકે ડ્રાઇવર
સાથે એ વિષય પર ભાર મુકી મગનભાઇ વાંસદા ,ડો. બિપીન ભાઈ દ્ધારા,રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ ના આ આદિવાસી વિસ્તાર માં ઘણાં વરસો થી સમાજ સેવા
કરી રહેલા શ્રી નિકુંજ ભાઈ ,, નીરુ બહેન,,
ડિમ્પલ બહેન આ કાર્ય કરવા જહેમત
ઉઠાવી તે બદલ એમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતોમહેમાનો શ્રી. મગનભાઇ વાંસદા પ્રતાપ
હાઈસ્કૂલ ના ભૂતપૂર્વ આચાર્ય, ધર્મેશ ભાઈ
વાંસદા,, જેઓ એ ઘણા ને ડ્રાઇવર
બનાવ્યા એવા સાઈ ગ્રુપ વાંસદા ના જ્યેશભાઇ
પારેખ , અને જેમના નામ
ડૉ. બિપીન ભાઈ અને એમના ધર્મપત્ની
ગીતા બહેન એ જે દાન માં 100 જેટલા વાંસદા તાલુકાના ડ્રાઇવરો બનાવવાં માટે
રામકૃષ્ણ સંવેદના ટ્ર્સ્ટ ને મદદ કરી એવા ડો.
સાહેબ નો આભાર વ્યક્ત કરયો હતો
અમિત મૈસુરીયા વાસદા