વાંસદા ખાનપુર ગામે 25 ફેબ્રુઆરી 2024 ના રોજ  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીજી ના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત નો ૧૧૦ મો એપિસોડ નિહાળ્યો.

મન કી બાત નો 110 મો એપિસોડ મહિલાઓ ઉપર આધારિત રહ્યો હતો. આ એપિસોડ માં પ્રધાનમંત્રીએ આવનારી 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમાં વિકસિત ભારત…

વાંસદા તાલુકાના ઉત્તર બુનિયાદી આશ્રમશાળા રાયબોરના ધોરણ 10 ના વિદ્યાર્થીનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો .

ઉત્તર બુનિયાદી આશ્રમશાળા રાયબોરના ધોરણ 10 ના વિદ્યાર્થીનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો . જયંતીભાઈ બિરારી દ્વારા ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શુભેચ્છા પાઠવી હતી . ગ્રામ પંચાયત…

વાસદા તાલુકા માં સૌપ્રથમ વાર શ્રી રામ ભક્ત હનમાનજી ની શ્રી હનુમંત કથા નું અંકલાછ વણજારવાડી ગામે સુંદર આયોજન.

સૌ ભકતો ને જાહેર આમંત્રણ કથા કાર ભાસ્કરભાઈ દવે ખેરગામ વાળા ના કંઠે શ્રી રામ ભક્ત હનમાનજી ની શ્રી હનુમંત કથા સાંભળવાનો અનેરો અવસર.TODAY 9 SANDESH NEWS

error: Content is protected !!