ધરમપુર તાલુકા માં રાજપુરી પ્રીમિયર લીગ ટેનીસ ક્રિકેટ ટુર્નમેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યુ .

જેમાં હનમતમાળ ગામ નાં સરપંચ વિજયભાઈ માહલા (૨).આવધા. સરપંચ સુરેશભાઈ મોકસી (૩) માજી.સરપંચ આનંદભાઈ ગાંવિત (૪)ગામના સભ્ય બાબુભાઈ. (૫) ગામનાં આગેવાન. . જનીયાભાઇ. (૬) દિલીપભાઈ (૭) .રાયજી પટેલ. (૮).કમલેશ દળવી…

ધરમપુર તાલુકાના આવધા અને રાજાપુરી જંગલ ખાતે ૯ ઓગસ્ટ એટલેકે વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી

ધરમપુર તાલુકાના આવધા અને રાજાપુરી જંગલ ખાતે ૯ ઓગસ્ટ એટલેકે વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી જેમાં આદિવાસી લોકો ના જાત જાતના વાજીંત્રો લયને‌ જેવાકે આદિવાસી.તારપુ/કાહળી/તુર…

error: Content is protected !!