ધરમપુર તાલુકાના આવધા અને રાજાપુરી જંગલ ખાતે ૯ ઓગસ્ટ એટલેકે વિશ્વ આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી
જેમાં આદિવાસી લોકો ના જાત જાતના વાજીંત્રો લયને જેવાકે આદિવાસી.તારપુ/કાહળી/તુર / જેવા વાજીંત્રો વગાડી આદિવાસી ઓ આવા. વાજીંત્રો સામે ઝુમિ ઉઠયા હતાં અને આદિવાસી સંસ્કૃતિ અને ૫ મી અનુસૂચિ વિશે લોકોને માહિતિ આપી હતી.આદિવાસી.પ્રમુખ.નરેસ ભાઇ સાપટા એને નીચરો એ પણ સરસ લોકો ની આદિવાસી દિવસ સાના માટે ઉજવાય તેની જાનકારી આપી હતી.. વિશ્વમાં.રેલી આવધા ખડક દહાડે થી લયને આવધા પારસી પાડા સુધી નીકળી હતી જેમાં ઉપસ્તિત.ગામના સરપંચ શ્રી.સુરેષભાઇ મોકાશી માજી સરપંચ શ્રી.રણજીતભાઈ કુવર.માજી.સરપંચશ્રી.વિજયભાઇ દળવી.માજી.તાલુકા.ઉપ પ્રમુખ શ્રી.દેવજીભાઇ તેમજ ખુબજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા
TODAY 9 SANDESH NEWS ધરમપુર રિપોર્ટર: હસમુખ મુહડકર