જેમાં હનમતમાળ ગામ નાં સરપંચ વિજયભાઈ માહલા
(૨).આવધા. સરપંચ સુરેશભાઈ મોકસી
(૩) માજી.સરપંચ આનંદભાઈ ગાંવિત
(૪)ગામના સભ્ય બાબુભાઈ.
(૫) ગામનાં આગેવાન. .
જનીયાભાઇ.
(૬) દિલીપભાઈ
(૭) .રાયજી પટેલ.
(૮).કમલેશ દળવી
.(૯) શૈલેષ ઢાઢર.
તેમજ.(૧૦) રમણભાઈ કન્ટોલ વાળા વગેરે મહા અનુભવી હાજર રહ્યાં હતાં.જેમાં સૌ પ્રથમ પિચનું શ્રીફળ ફોડી ઉદઘાટન કરીને મેદાનને ખુલ્લૂ મૂક્યું હતું.ગામના આજુબાજુ ના ક્રિકેટ પ્રેમી લોકો પણ હાજર રહ્યા હતાં.
TODAY 9 SANDESH NEWS