શ્રી રામદેવપીર મંદિર ૩૦મી સાલગીરી મહોત્સવ ઉજવાયો સ્ટાર બજાર સામે અડાજણ સુરત.
શ્રી રામદેવપીર મંદિર ની ૩૦મી સાલગીરી મહોત્સવ નિમિત્તે મહાઆરતી, મહાપ્રસાદ તથા સંતવાણી નો ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબ મોટી સંખ્યામાં ભાવિભકતોએ લાભ લીધો હતો. TODAY 9 SANDESH…
