ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમા ભારે ટક્કર સાથે પેનલ 1 સુરેન્દ્રભાઈ ગાવિત વિજેતા
ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘના ચૂંટણીમાં પ્રમુખ તરીકે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં નંબર એક સુરેન્દ્રભાઇ ગાવિત નો વિજય થયો છે ત્રણ તાલુકા વધઈ સુબીર અને આહવા માં કુલ…