TODAY 9 SANDESH NEWS
- વરસાદી સમસ્યા
- July 27, 2026
નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા માં આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બન્યો. ૮૦ વર્ષ થી સ્થાનિકો હાલાકી વેઠવા મજબૂર.
નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા રઘુભાઈ સાપટા ની ઘર તરફ જતો રસ્તો. આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બનતા ૮૦ વર્ષથી તેઓ તકલીફ વેઠી રહ્યા છે. તમામ રજૂઆત…
