વાંસદા તાલુકાના કણધાગામના બોરીપાડા ખાતે સરકારી આવાસ માં રહેતા ગુલબીબેન બી લોખાડીનું આદિમજૂથમાં બે ગાળાનું ઘર થોડા દિવસ પેહલા તૂટી પડ્યું હતું
આ ઘર પરિવાર ની વ્હારે ખાટાઆંબા જિલ્લાપંચાયત સીટ અને નવસારી જિલ્લા વિરોધપક્ષના નેતા ચંદુભાઈ કે જાદવને જાણ થઈ હતી ત્યારે ચંદુભાઈ આ ગરીબ પરિવારના ઘરે જઈને તેમના દ્વારા ગરીબલાચાર પરિવાર અને ત્યાંજ બાજુમાં રહેતા છનાભાઈ ઝૂલિયાભાઈ માસ્યાને પણ વ્હારે આવી ને રાશનની કીટ વિતરણ કરવામાં આવી હતી
Today 9 sandesh News
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા