ઉમરગામ તાલુકા ની પ્રાથમિક શાળા નગવાસ પ્રથમ પાડા માં સમર્પણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સ્ટેસનરી કીટ, ચેતનાબેન માહ્યાવંશી ની હાજરી માં વિતરણ કરવામાં આવી

0
100

ઉમરગામ તાલુકા ની પ્રાથમિક શાળા નગવાસ પ્રથમ પાડા માં સમર્પણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સ્ટેસનરી કીટ, ચેતનાબેન માહ્યાવંશી ની હાજરી માં વિતરણ કરવામાં આવી સમર્પણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્ટેસનરી કીટ,નોટબુક, તલના લાડુ, બિસ્કીટ અને વિદ્યાર્થી ના પરિવારમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું.
નાગવાસ ગામ ના સરપંચ દિપકભાઈ, શાળા ના આચાર્ય હરીશભાઈ, શિક્ષિકા રૂપાલીબેન

તેમજ સમર્પણ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સંસ્થાપક શ્રીમતી ભાવનાબેન ગુપ્તા, સહકાર્ય કુશુમબેન જૈન ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્ય અતિથી માં હ્યુમન રાઇટ્સ ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ ચેતના બેન માહ્યાવંશી ની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here