આજરોજ રંગપુર ગામે પ્રાથમિક શાળા ની મુલાકાત તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન એ લીધી સાથે બાળકોને ફાઉન્ડેશન તરફથી મીઠાઈ આપી બાળકો ને શુભકામના પાઠવી હતી.
રંગપુર ની પ્રાથમિક શાળા ખુબ જ઼ સુંદર છે. શાળા ની વ્યવસ્થા ભણતર માટે ના સાધનો માટે શાળા ના આચાર્ય ખૂબ કાળજી રાખે છે.આ શાળા ના વિદ્યાર્થીઓ એ રાજ્ય કક્ષાએ શાળા નું નામ રોશન કર્યું છે.
જેમાં કારોબારી અધ્યક્ષ તરુણભાઈ વાંસદા તાલુકા ઉપપ્રમુખ માધુભાઈ તાલુકા પંચાયત સભ્ય દશરથભાઈ યોગેશભાઈ દેસાઈ તથા ગામના આગેવાન છગનભાઈ એસ.એમ.સી સભ્ય ગ્રામજનો હાજર રહ્યા હતા
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા- દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ.