વડસાવિત્રી ની મહીમા ગાવામાં આવે છે કે આજ ના દિવસે સાવિત્રી એ પોતાના પતિ ના મુત્યુ થયા બાદ પણ યમરાજ પાસેથી પ્રાણ પાછાં લાવી જીવંત કરયા હતા.યમરાજ પાસેથી પ્રાણ દાન માગ્યું હતું.આ કથા નાં આધારે સમગ્ર દેશમાં દરેક સુહાગણ મહિલા પોતાના પતિ ની લાંબી આયુ માટે વડસાવિત્રી ની પૂજા કરે છે.વાસદા હિન્દુ સંગઠન દ્વારા ગરમી માં રાહત મળે તેવા હેતુથી મંડપ ની સગવડ આપી સુહાગણ મહિલાઓ ને તડકામાં રાહત આપીવાંસદા માં વડસાવિત્રી પૂજા પોલીસ સ્ટેશન ની બાજુ માં તથા મોગરાવાડી ખાતે કરવામાં આવી હતી.
અમિત મૈસુરીયા-
VOICE OF INDIAN