આમ આદમી પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા ‘અખંડ રાષ્ટ્રના શિલ્પી’ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે આહવા ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવેલ તેમાં ઉપસ્થિત ડાંગ જીલ્લા સોશિયલ મીડિયા કોઓર્ડીનેટર રતનસિંગ ચૌધરી ડાંગ જીલ્લા CYSS પ્રમુખ હર્ષભાઈ ચૌધરી કાર્યાલય મંત્રી મનોજભાઈ પવાર ડાંગ જીલ્લા મંત્રી ગણેશભાઈ દુષાણે આહવા તાલુકા પ્રમુખ રાજુભાઈ ગાવિત મેહુલભાઈ ખાંભયાત, દિનેશભાઇ. સોમભાઈ કાર્યકર્તા ઓની હાજરીમાં સંપન્ન કરવામાં આવ્યો. તે બદલ તમામ કાર્યકર્તા નો આભાર વ્યક્ત કર્યો હતો
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરિયા