વાંસદા ના રાયબોર ગામે હુંબાના ફળીયા મા વારસો ની આદિવાસી પરંપરા મુજબ દર વર્ષે વાઘદેવ ની પૂજા અર્ચના કરવા મા આવી જેમા રાયબોર ગામ ના માજી ડે. સરપંચ શ્રી જીતુભાઇ પાડવી આગેવાન . મોતીરામભાઇ. ચંદ્રકાન્ત ભાઈ. ગામ ના પટેલ. હરસિંગ ભાઈ
લલ્લુભાઇ. શેલેષ ભાઈ. સોનુ ભાઈ. તારપકર. ભાનજુભાઈ અને ભગત જીવલયા ભાઈ. તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા…
અમિત મૈસુરિયા વાંસદા