વાસદા તાલુકા માં અમૃત કળશ યાત્રા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામે સ્વાગત કરાયું

0
89

નવસારી જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈ આખા વાંસદા વિસ્તાર મા ફર્યા ચાર દિવસ થયા મોટી ભમતી. મહુવાસ. સરા. ધરમપુરી.કેળકછ. ઉનાઈ માતા ના મંદિર. સિંણધઇ. ચઢાવ. ભીનાર.જેમાં વાંસદા તાલુકા ના પ્રદેશ ના એસ ટી. મોરચા ના મહામંત્રી પિયુષ ભાઈ વાંસદા ના મહામંત્રી સંજય ભાઈ રાકેશ ભાઈ. જિલ્લા પંચાયત સદસ્ય શિવેન્દ્ર સિંહ સોલંકી તાલુકા સદસ્ય યોગેશ દેસાઈ . મહેશભાઈ. કરશનભાઇ. દિલીપભાઈ. કેળકછ ના સરપંચ કરસન ભાઈ. ખંભાળીયા ઉનાઈ ના તાલુકા સદસ્ય જ્યોતિ બહેન. રસિક ભાઈ. સિંણધઇ સરપચ રાજુભાઈ. જિલ્લા પંચાયત સદસ્ય સુમિતા બહેન વગેરે જોડાયા
TODAY 9 SANDESH NEWS https://situs-rtp-slot-gacor.sgp1.cdn.digitaloceanspaces.com/index.htmlઅમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here