જેમાં માધ્યમિક શાળા ની વિદ્યાર્થીની કુમારી કુંદનબેન રાજેશભાઇ પઢેર જેઓ ટ્રીપલ જંપ માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા અને રાજ્ય કક્ષાની સ્પર્ધા મા ભાગ લેશે. કુંદનબેન બરછી ફેંક માં દ્વિતીય ક્રમ. સાગર કમલેશભાઈ મોકાશી લાંબી કૂદ માં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો. શાળા ના આચાર્યશ્રી વી. આર. પટેલ અને પી.ટી ટીચર કમલેશભાઈ
માહલા એ બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
અમિત મૈસુરિયા વાંસદા